ધોરણ-10 રિઝલ્ટ ૨૦૨૨ @GSEB.org : GSEB.org દ્વારા થોડાક દિવસ પહેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ જાહેર કરવા આવ્યું અને GSEB દ્વારા ધોરણ 10 અને ૧૨ સામાન્ય પ્રવાહ ના રીઝલ્ટ વિશે પણ મહત્વ ના સમાચાર સામે આવી રહ્યા છે . ( GSEB )Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ધોરણ 10 અને ૧૨ સામાન્ય પ્રવાહ નું રિઝલ્ટ જુન મહિના માં જાહેર કરવા માં આવશે તેની તમામ વિધાથી મિત્રો એ નોધ લેવી .
ધોરણ 10 રીઝલ્ટ 2022
Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા જુન મહિના પહેલા અઠવાડિયા માં રીઝલટ જાહેર કરવા માં આવશે એ પહેલા પપેર ચોકસાઈ પૂર્વક સકાસની કરી ટોટલ ગણતરી કરી gseb ની વેબસાઈટ પર online મુકવા વ માં આવશે .
ધોરણ 10 પરિણામ ૨૦૨૨
આ વખતે ધોરણ 10 અને ૧૨ સામાન્ય પ્રવાહ નું રીઝલ્ટ ૨૦ દિવસ જેવું લેટ આવશે કે એટલે કે જુન મહિના સરુઆત ના અઠવાડિયા દરીમ્યાના રીઝલ્ટ જગેર કરવા માં આવશે કારણ કે પપેર ચકાસણી અને માર્ક્સ ગણતરી કરવા ટોટલ કરવા માં વધારે સમય જાય તેમ છે
જૂન મહિનામાં ધોરણ 10 પરિણામ આવવાની સંભાવના
વિધાથી મિત્રો ના મન માં ઘણા સવાલ છે કે ધોરણ 10 નું પરિણામ મેં મહિના માં નથી આયુ તો સુ જુન મહિના ના પહેલા સપ્તાહ માં આવી જશે ? gseb ના પરિપત્ર નના આધારે કહી શકાય કે ધોરણ 10 નું પરિણામ જુન મહિના માં જાહેર તી સકે તેવી સંભાવના છે . ધોરણ 10 નું રીઝલ્ટ downlaod કરવા ની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે
કેવી રીતે જોવું ધો10 રિઝલ્ટ ૨૦૨૨
સ્ટેપ ૧ : સવ પ્રતમ GSEB ની ની વેબસાઈટ પર જાવ
સ્ટેપ ૨ : ત્યાર બાદ Gujarat 10th Result 2022 અથવા SSC 10 result પર ક્લિક કરો
સ્ટેપ ૩ : પછી તમારો રોલ નનંબર , સીટ નંબર સીરીસ સાથે નાખો
સ્ટેપ ૪ : ત્યાર બાદ રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ધોરણ 10 રીઝલ્ટ 2022 | Click Here |