WhatsApp ગ્રૂપમાં જોડાવો!

25 Question Gujarat police constable GK test

Gujarat police constable Gk test 2021 : ગુજરાત પોલીસ માટેના ઉપયોગી પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે તમામ સરકારી ભરતી માટે ઉપયોગી છે તેથી દરકે મિત્રો એ સારી રીતે તૈયારી કરી તેના જવાબો જાતે આપો .

🌀 ગુજરાત ના મુખ્યમંત્રીઓ વિશે ના GK ના બેસ્ટ પ્રશ્નો🌀

  1. ગણોતધારા સુધારો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો ?

A. ડૉ જીવરાજ મહેતા ✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

  1. અંકલેશ્વર તેલ ક્ષેત્ર ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં શોધાયું ?

A. ડૉ જીવરાજ મહેતા ✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

  1. છડા બેટ નો પાકિસ્તાન માં સમાવેશ કયા મુખ્યમંત્રી ના સમયમાં થયો ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅
D. ઘનશ્યામ ઓઝા

  1. આદિજાતિ વિકાસ કોર્પોરેશન ની રચના કયા મુખ્યમંત્રી ના સમય માં થઈ ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા ✅

  1. કોયલી રિફાઇનરી એ ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં ઉત્પાદન કાર્ય શરૂ કર્યું ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા ✅
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

  1. કોયલી રિફાઇનરી નું સ્થાપના કાર્ય ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થયું ?

A. ડૉ જીવરાજ મહેતા ✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

  1. પંચાયતી રાજ નો અમલ ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો?

A. ડૉ જીવરાજ મહેતા ✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

  1. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં મુખ્યમંત્રી ના સમય માં લાગ્યું હતું ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅
D. ઘનશ્યામ ઓઝા

  1. શહીદ સ્મારકો નો પ્રશ્ન કયા મુખ્યમંત્રી ના સમયમાં ઉકેલાયો ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅
D. ઘનશ્યામ ઓઝા

  1. દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં પસાર થયો ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅
D. ઘનશ્યામ ઓઝા

  1. ક્યાં મુખ્યમંત્રી ના સમય માં વડોદરામાં બાજવા ખાતે GSFC ની સ્થાપના થઇ ?

A. ડૉ જીવરાજ મહેતા ✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

  1. માધ્યમિક શિક્ષણ બોર્ડ ની રચના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થઈ ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા ✅

  1. ગુજરાત ના સૌથી નાની વય ના મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ ✅
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

  1. નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ ✅
B. નરેન્દ્રભાઈ મોદી
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

  1. પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી ?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ ✅
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

  1. પછાત વર્ગો માટે કુટુંબ પોથી દાખલ કારનાર મુખ્યમંત્રી કયા?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી ✅
D. અમરસિંહ ચૌધરી

  1. કિમલોપ ની સ્થાપના કરનાર મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ ✅
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

  1. ભરૂચ ખાતે GNFC નું કારખાનું ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં સ્થપાયું હતું?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી ✅
D. અમરસિંહ ચૌધરી

  1. ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થઈ ?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ ✅
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

  1. પાંચ વર્ષ ની મુદત પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી ✅
D. અમરસિંહ ચૌધરી

  1. ચોથું રાષ્ટ્રપતિ શાસન કોના સમય માં ?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ ✅
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

  1. શિક્ષણ માં 10+2+3 ની પેટર્ન અમલી બનાવનાર મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ ✅
C. માધવસિંહ સોલંક
D. અમરસિંહ ચૌધરી

  1. સો સિંચાઈ યોજના ને મંજૂરી આપનાર મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી ✅

  1. ચાર વખત શપથ લેનાર મુખ્યમંત્રી ?
    A. ચીમનભાઈ પટેલ
    B. બાબુભાઇ પટેલ
    C. માધવસિંહ સોલંકી ✅
    D. અમરસિંહ ચૌધરી
  2. માતૃ ભાષા માં વહીવટ પર ભાર મૂકનાર મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ ✅
C. માધવસિંહ સોલંકી
D. અ

Categories gk

Leave a Comment