ફોન આવે તો નામ બોલતી એપ: જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ, Caller Name Announcer app: આજના ડિજિટલ યુગમાં નાનામાં નાની વસ્તુઓમાં ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ ડિજિટલ યુગમાં ગૂગલ પ્લેસ્ટોર ઉપર એક ખૂબ જ મજાની અને અત્યંત ઉપયોગ એપ્લિકેશન આપવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ છે “કોલર નેમ એનાઉન્સર એપ”. આ એપ્લિકેશનમાં ગજબ ના ફીચર આપવામાં આવેલા છે. જ્યારે પણ તમારા ફોનમાં કોઈનો ફોન આવશે ત્યારે આ એપ્લિકેશન તેનું નામ બોલશે. તમારે વારંવાર ફોન જોવાની જરૂર નહીં પડે. તમારો ફોન જ બોલશે કે કોનો ફોન આવી રહ્યો છે.
ફોન આવે તો નામ બોલતી એપ
આ એપ્લિકેશન એક બેસ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. કોઈપણ વ્યક્તિનો કોલ અથવા મેસેજ આવશે ત્યારે આ એપ્લિકેશન તમને કોલર નું નામ આપશે તમારે મોબાઇલમાં જોવાની જરૂર નહીં પડે. આ એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર ઉપર એકદમ ફ્રી માં પ્રોવાઇડ કરવામાં આવે છે. હેન્ડ્સ-ફ્રી પ્રો એકદમ ઝડપી સૌથી સારી, ખૂબ જ ઉપયોગી અને સો ટકા મફત એપ્લિકેશન છે. દરેક વ્યક્તિ જે આ ડિજિટલ યુગમાં સ્માર્ટ બનવા માંગે છે તેમના માટે આ સ્માર્ટ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે. જો તમે યોગ્ય સ્થળે ના હોય અને આ એપ્લિકેશન દ્વારા અપાતી સુવિધા સાંભળવા માંગતા ન હોય તો આ સિસ્ટમને બંધ કરવા માટેના વિકલ્પો પણ આપવામાં આવે છે.
જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ
કોલર નેમ એનાઉન્સર એપ અજાણ્યા મોબાઈલ નંબરને પણ ઓળખી બતાવે છે. જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ, તમને કોલ કરનારી વ્યક્તિ ના મોબાઈલ નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટ માં ન હોય તો પણ આ એપ તેને ઓળખી બતાવે છે જેથી તમને ખબર પડે કે તમને કોણે કોલ કર્યો છે. કોલર નેમ એનાઉન્સર એપ 5.1 કે તેનાથી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપ માત્ર 12MB ની સાઈઝ ધરાવે છે. પરંતુ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ 40MB થી 50MB ની આસપાસ જગ્યા રોકે છે. અત્યાર સુધી આ એપને એક કરોડથી પણ વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. Play store ઉપર આ એપ્લિકેશન ને 4.2 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે.
Caller Name Announcer App ની વિશેષતાઓ:
- જ્યારે તમે ડ્રાઇવિંગ કરી રહ્યાં હોય અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યાં હોય, ત્યારે આ એપ ખૂબ જ ઉપયોગી સાબિત થશે
- મોબાઇલની ડિસ્પ્લે પર જોયા વગર જ કોનો કોલ કે મેસેજ આવે છે તે તમને ખબર પડી જશે.
- અજાણ્યા મોબાઈલ નંબરોને પણ ઓળખી બતાવશે.
- આ એપ નું ફંક્શન કાર્ય તમે તમારી સગવડતા મુજબ ચાલુ બંધ કરી શકો છો.
- મિસ્ડ કોલ, ડાઈલ્ડ કોલ અને રિસીવ્ડ કોલ ને સંગ્રહ કરવાના અને કોલ બેક કરવાના ઓપ્શન પણ આપેલા છે.
એપ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |