WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Education Minister Jitu Waghan has made an important announcement by tweeting about Diwali vacation

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ દિવાળી વેકેશન બાબતે ટ્વિટ કરીને મહત્વની જાહેરાત કરી

Education Minister Jitu Waghan has made an important announcement by tweeting about Diwali vacation. In higher education, Diwali vacation will be for 21 days Vacation was declared for 13 days from last 2 years Education Minister Jitu Waghan tweeted the information The new academic session has started in schools from June 7 after the Coronation period and now that the Diwali festival is approaching and school-colleges are preparing for another vacation, Education Minister Jitu Waghan has taken a big decision this year.

ઉચ્ચ શિક્ષણમાં દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે

છેલ્લા 2 વર્ષથી 13 દિવસનું જાહેર કરાતું હતુ વેકેશન

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી માહિતી


કોરોનાકાળ બાદ 7 જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને હવે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને શાળા-કોલેજોમાં ફરી વેકેશન પડવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ચાલુ વર્ષે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટો નિર્ણય લીધો છે. 

શું કહ્યું શિક્ષણમંત્રીએ?

શિક્ષણમંત્રીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને લખ્યું કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા 2 વર્ષથી 13 દિવસનું દિવાળી વેકેશન હતું, તે દિવસોમાં ફેરફાર કર્યો છે અને 8 દિવસનો વધારો કરીને હવે આ વેકેશન 21 દિવસનું રહેશે. શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો પારિવારીક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કર્યો છે.

Leave a Comment