Join WhatsApp Group
Join Now
ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૦(SSC) સંસ્કૃત પ્રથમા અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતાં ઉમેદવારોની જુલાઇ (પુરક) – ૨૦૧રની પરીક્ષા તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા.૨૨/૦૭/૨૦૨૨ દરમ્યાન લેવાનાર છે, આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેની વાલીઓએ, વિદ્યાર્થીએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) |
વિશે | GSEB ધોરણ 10 પૂપૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 |
વર્ગ | 10મું વર્ગ / SSC |
વિષયો | ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વગેરે. |
શ્રેણી | પૂરક પરીક્ષાનો કાર્યક્રમ |
આર્ટિકલ બનાવનાર | Maru Gujarat |
પરીક્ષા તારીખ : | 18/07/2022 To 21/07/2022 |
શૈક્ષણીક વર્ષ | 2022 |
સત્તાવાર વેબસાઇટ | http://gseb.org |
GSEB ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 કઈ રીતે ચેક કરવું
- સવ પ્રથમ gseb.org સતાવાર વેબસાઈટ પર જાવ
- ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૨ કાર્યક્રમ’ પર કિલીક કરો .
- GSEB 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
- ટાઈમ ટેબલ (PDF )ડાઉનલોડ કરી લો.
GSEB STD 10 Purak Pariksha Time Table 2022
ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 | અહીં ક્લિક કરો |
ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૨ માટે આવેદન કરવા બાબત | અહીં ક્લિક કરો |
જુલાઈ-2022 ધોરણ-10 પૂરક પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરતા ગણિત વિષયની પસંદગી બાબત | અહીં ક્લિક કરો |
Join WhatsApp Group
Join Now