#Gujarat Election Results Live : Gujarat Vidhan Sabha Election Result 2022 [OUT ]

By | December 8, 2022
Join WhatsApp Group Join Now

Gujarat Election Results Live |Gujarat Vidhan Sabha Election Result 2022 | gujarat assembly election result 2022 | gujarat election opinion poll | gujarat election result 2022

Gujarat Vidhan Sabha Election Result 2022 : ગુજરાત વિધાન સભા ની ચૂંટણી હમડા જ સપૂર્ણ રીતે પૂર્ણ તી છે એવા માં જોઈએ તો દર વખત ની જેમ પોલ ને આધારિત ભારતીય જનતા પાર્ટી ભારે બહુમત થી જીતશે તતેવી સભાવના છે પણ ચોક્કસ પરિણામ આજે ૮ વાગે મત ની ગણતરી દરમિયાન રજુ કરવા માં આવશે

Assembly Election Result Gujarat 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામની મત ગણતરી આજે એટલે કે 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે . Gujarat માં ભારતીય જનતા પાર્ટી એક વાર ફરીથી જીત નો ઝંડો લહેરાવ સે તેવી શક્યતા ઓ છે આ સભાવના એક્ઝિટ પોલ પરથી કહી સકાય છે . કોગ્રેસ સરકાર નો આક્ષેપ છે કે ભારત ની જનતા ભારતીય જનતા પાર્ટી થી દુઃખી છે તેથી તેમને આ વખતે મોકો મળવો જોઈએ . તેજ રીતે APP આમ આદમી પાર્ટી ને પણ પોતાની પર વિશ્વાસ છે આમ આદમી પાર્ટી દ્વારા લોકો ને ફ્રી ૩૦૦ યુનિટ વીજળી આપવાની ગેરંટી પણ આપવા માં આવી છે . ગુજરાતની 182 વિધાનસભા સીટો માટે પહેલી ડિસેમ્બરે જ્યારે બીજા અને છેલ્લા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થયું હતું.

Gujarat Election Results How to watch Live 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો ભારતીય ચૂંટણી પંચ (ECI) ની સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકાય છે. આ ઉપરાંત, તમે સવારે 6 વાગ્યાથી આજતક ચેનલ પર લાઈવ કવરેજ જોઈ શકો છો . અને ત તે ઉપરાંત બીજી ઘણી બધી news ચેનલ ની લીંક તમને નીચે આપવા આવી છે તય થી તમે જોઈ સક્સો Gujarat Vidhan Sabha Election Result 2022

મહત્વપૂર્ણ લિંક :

લાઈવ પરિણામ જોવા માટેની લિંકઅહીં ક્લિક કરો
જમાવટ (JAMAWAT) લાઈવઅહીં ક્લિક કરો
आज तक लाइव અહીં ક્લિક કરો
Gstv newsઅહીં ક્લિક કરો
vtv ગુજરાતીઅહીં ક્લિક કરો
Join WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *