લાખો ગ્રાહકોને લાભ આપવાનારો Jio પ્લાન, દરરોજ 1 GB ડેટા, માત્ર 186 રૂપિયામાં અમર્યાદિત કૉલ્સ

By | November 22, 2022
Join WhatsApp Group Join Now

Jio નો નવો ધમાકા દાર પ્લાન 186 મળશે અનેક ફાયદા : દોસ્તો સુ તમે પણ જીઓ ઉઝર છો તમારા માટે જીઓ લઇ ને આવ્યો છે jio ખાસ પ્લાન જેમાં તમને કોલિંગ અને ડેટા જોવા મળશે ૨૮ દિવસ સુધી વધુ માહિતી માટે લેખ ને ધ્યાન થી વાચો આ પ્લાન ફક્ત જીઓ ફોન યુઝર માટે છે

Jio નો નવો ધમાકેદાર પ્લાન

લેખનો પ્રકારજીઓ યુઝર માટે પ્લાન
કિંમત186
ડેટા 28 Gb
કોલિંગunlimited
વેલીડીટી28 દિવસ

Reliance Jio એ એવા ગ્રાહકો માટે Jio Phone લોન્ચ કર્યો હતો કે જે 4G ની સેવા મો લાભ લેવા માંગે છે પણ કાય ક તેમનું બજેટ ઓછુ છે તેવા લોકો ને ધ્યાન માં લઇJio Phone, Jio Phone 2 અને Jio Phone Next 4G નો આવિષ્કાર કરવા માં આવ્યો જેથી નાનામાં નાનો વ્યક્તિ પણ 4G સેવા નો લાભ મેળવી સકે.

Jio Phone 186 Rupees Plan

જિયોના 186 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી હાઇસ્પીડ ડેટા આપવામાં આવે છે. દરરોજ મળતો ડેટા પૂરો થયા પછી, ગ્રાહકો 64Kbps ની ઝડપે અમર્યાદિત ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ એસટીડી અને લોકલ વોઇસ કોલ આપવામાં આવે છે. એટલે કે યૂઝર્સ કોઈ પણ નેટવર્ક પર ફ્રીમાં કોલ કરી શકે છે.

આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો અથવા my જીઓ app માં માહિતી જોવો

Join WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *