Possibility of increase in grade pay of Panchayat Health Women Health Workers પંચાયત સેવાના મહિલા હેલ્થ વર્કરના ગ્રેડ પેમાં વધારો થવાની શક્યતા
ગાંધીનગર | રાજ્યના આરોગ્ય કર્મચારીને ટેકનીકલ કર્મચારી અલગ વિભાગે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારી ફિમેલ હેલ્થ વર્કરનો શક્યતા રહેલી છે. ગ્રેડ પે અગાઉ 1900 રૂપિયાને બદલે હવેથી 2400 રૂપિયા ગ્રેડ પે આપવા વિચારણા કરાઇ રહી છે. ઉપરાંત ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-3ના
રાજ્યભરના તમામ જિલ્લાના પંચાયત સેવા હેઠળ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હોય છે. આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા
ગણીને ગ્રેડ પેમાં વધારો કરાય તેવી અલગ કેડરમાંથી ફિમેલ હેલ્થ વર્કરને ટેકનિકલ કર્મચારીઓમાં સમાવેશ નહી કરવાથી ગ્રેડ-પેમાં અન્યાય કરવામાં આવતો હતો. આથી કર્મચારીઓને ટેકનિકલ પોસ્ટમાં ગણતરી કરીને મળવાપાત્ર 1900ને બદલે રૂપિયા રહેલી છે.
2400નો ગ્રેડ-પે આપવાની માંગણી કરી હતી. જોકે આરોગ્ય કર્મચારીઓને માંગણીને આપારે આરોગ્ય વિભાગે અભ્યાસ કર્યા બાદ ફિમેલ હેલ્થ વર્કરને ટેકનીકલ કર્મચારી તરીકે ગણાય તેવી શક્યતા
Soruce : divay bhashkar surat