ધોરણ 10 રીઝલ્ટ ની તારીખ જાહેર : ઘણા સમય થી ધોરણ 10 ના વિધાથી મિત્રો રીઝલ્ટ ની રાહ જોઈ રહ્યા હતા . અગાઉ ગુજરાત સરકાર દ્વારા જન કરવા માં આવ્યું હતું કે ધોરણ 10 નું રીઝલ્ટ જુન મહિના ના પહેલા અઠવ્ડીયા માં GSEB ની ઓફીકસીઅલ વેબસાઈટ પર મુકવા માં આવશે .
update ૦૩ /૦૬ /૨૦૨૨ : ગુજરાત ના સિક્ષણ મંત્રી જીતું વાઘની દ્વારા ધોરણ 10 ના રીઝલ્ટ અંગે મહત્વ ની tweet સોચીઅલ મેડિયા ના માધ્યમ થી કરવા માં આવી છે
ગુજરાત ના સિક્ષણ મંત્રી જીતું વાઘનીગુજરાત જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
ધોરણ 10 નું રીઝલ્ટ કઈ રીતે જોવું
શુ કરશો ધો10 રિઝલ્ટ જોવા માટે
- સ્ટેપ 1 – www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
- સ્ટેપ 2 –Gujarat 10th Result 2022, tab
- પર જાવ
- સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
- સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
- સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ધોરણ 10 પરિણામ વેબસાઈટ 2022 | Click Here |