WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વલસાડ નગરપાલિકા ભરતી 2023, પરીક્ષા વગર સીધી ભરતી

Rate this post

વલસાડ નગરપાલિકા ભરતી 2023 : વલસાડ નગરપાલિકા માં હાલમાં ૧૧ માસના કરાર આધારીત વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત રજુ કરવા માં આવી છે જેની તમામ માહિતી આપને આ લેખ માં જાણીશું .

વલસાડ નગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામવલસાડ નગરપાલિકા
પોસ્ટનું નામકલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
પોસ્ટની સંખ્યા02
જોબ સ્થળવલસાડ (ગુજરાત)
અરજી કરવાની પ્રક્રિયાવોકિંગ ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ10/04/2023
વલસાડ નગરપાલિકા માં ૦૨ પોસ્ટ પર વોકિંગ ઈન્ટરવ્યુ આધારિત સીધી ભરતી માટે ની જાહેરાત રજુ કરવા માં આવી છે આ ભરતી માટે નું નોંકરી સ્થળ વલસાડ ગુજરાત છે .

વલસાડ નગરપાલિકા ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

અ.નં.વિગતસંખ્યાશૈક્ષણિક લાયકાત
1કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર2૧૨ પાસ, ccc
કુલ જગ્યા02

કેવી રીતે અરજી કરવી

શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો:

ઈન્ટરવ્યુ તારીખ10/04/2023
વલસાડ નગરપાલિકા ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક્સ

વલસાડ નગરપાલિકા ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો

Leave a Comment